DDSCW ANAND

DDSCW ANAND DEPUTY DIRECTOR, SCHEDULE CASTE WELFARE OFFICE, ANAND

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ દ્વારા ગુજરાત રાજયમાં સફાઇ કામદાર કે તેના આશ્રીતના બાળ...
30/09/2026

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ દ્વારા ગુજરાત રાજયમાં સફાઇ કામદાર કે તેના આશ્રીતના બાળકોને ધો.10 અને ધો.12માં તેજસ્વી દેખાવ બદલ ઇનામ અને પ્રશસ્તીપત્ર આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત સમગ્ર રાજ્યમાં પ્રથમ આવનાર આણંદના સારસા ગામની વિદ્યાર્થિની માહી અલ્કેશભાઈ વાઘેલાને ધો.12 સાયન્સમાં 84.92 ટકા આવવા બદલ માન. કલેક્ટરશ્રી, આણંદ ના હસ્તે રૂ.51 હજાર અને પ્રશસ્ત્રીપત્ર એનાયત કરાયું હતું.

CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Dr Pradyuman Vaja Dr. Manisha Vakil Social Justice & Empowerment Department,Government of Gujarat Director - Scheduled Caste Welfare Gujarat Collector Anand District Info Anand GoG

✨ આશિર્વાદ ના દિવડા ✨તા.૧૭/૦૯/૨૦૨૬ ના રોજ સાંજે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય, આણંદ ખાતે યોજાયેલ 'આશિર્વાદ ના દિવડા' કાર...
18/09/2026

✨ આશિર્વાદ ના દિવડા ✨

તા.૧૭/૦૯/૨૦૨૬ ના રોજ સાંજે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય, આણંદ ખાતે યોજાયેલ 'આશિર્વાદ ના દિવડા' કાર્યક્રમ દરમિયાન મંગલ દિપ પ્રાગટ્યની ખાસ ક્ષણો... 🪔🎓
CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Dr.Pradyuman Vaja Dr. Manisha Vakil Social Justice & Empowerment Department, Government of Gujarat Director Schedule Caste Welfare District Election Officer & Collector Anand Info Anand GoG

18/09/2026

પ્રકાશ જ્ઞાનનો, આશીર્વાદ પ્રગતિના!
તા.17/09/2026 ના રોજ સાંજે આદર્શ નિવાસી કન્યા શાળા (અનુ. જાતિ ) ખાતે "આશીર્વાદના દીવડા" કાર્યક્રમ અંતર્ગત શાનદાર દિપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ કરાયો.

વિદ્યાર્થીનીઓના ઉજ્જવળ અને સફળ ભવિષ્ય માટે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 🎓💫
CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Dr.Pradyuman Vaja Dr. Manisha Vakil Social Justice & Empowerment Department, Government of Gujarat Director Scheduled Caste Welfare District Election Officer & Collector Anand Info Anand GoG

🌺 સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી! 🌺આજરોજ આદર્શ નિવાસી કન્યા શાળા,(અનુ.જાતિ)આણંદ ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ધ્વજવ...
15/08/2026

🌺 સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી! 🌺

આજરોજ આદર્શ નિવાસી કન્યા શાળા,(અનુ.જાતિ)આણંદ ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું.

શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ દેશભક્તિના કાર્યક્રમો રજૂ કરીને સૌના દિલ જીતી લીધા. દેશની આઝાદી અને રક્ષણ માટે બલિદાન આપનાર તમામ વીરોને શત-શત નમન.

🇮🇳 ભારત માતા કી જય! 🇮🇳
CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Dr Pradyuman Vaja Dr. Manisha Vakil Social Justice & Empowerment Department,Government of Gujarat Director - Scheduled Caste Welfare Gujarat Collector Anand District Info Anand GoG

આજે સમરસ કુમાર/કન્યા છાત્રાલય, આણંદ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.આ પ્રસંગે નાયબ નિયામક...
15/08/2026

આજે સમરસ કુમાર/કન્યા છાત્રાલય, આણંદ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે નાયબ નિયામક શ્રી ધવલ કારેથા સાહેબ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને રાષ્ટ્રભાવના તેમજ શિક્ષણનું મહત્વ સમજાવતું પ્રેરણાદાયી સંબોધન આપવામાં આવ્યું.

બધા વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોઓ એ દેશભક્તિનો એક અલગ જ ઉત્સાહ સાથે ભાગ લીધો
CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Dr.Pradyuman Vaja Dr. Manisha Vakil Social Justice & Empowerment Department, Government of Gujarat Director Schedule Caste Welfare Gujarat Samras Chhatralay Society District Election Officer & Collector Anand Info Anand GoG

સમરસ છાત્રાલય ખાતે ગ્રુપ 1 એન્જીનીયરિંગ (મેડીક્લ સિવાય ) અને ગ્રુપ 2 પોસ્ટ ગ્રેજ્યુએટ ના રિન્યુ અને નવા વિદ્યાર્થીઓના પ્...
04/07/2026

સમરસ છાત્રાલય ખાતે ગ્રુપ 1 એન્જીનીયરિંગ (મેડીક્લ સિવાય ) અને ગ્રુપ 2 પોસ્ટ ગ્રેજ્યુએટ ના રિન્યુ અને નવા વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવવા અંગેની ઓનલાઈન અરજી કરાવવાની મુદ્દત તા. 12/07/2026 (રાત્રે 11:59) સુધી લાંબાવવામાં આવેલ છે.
CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Dr.Pradyuman Vaja Dr. Manisha Vakil Social Justice & Empowerment Department, Government of Gujarat Director Scheduled Caste Welfare Gujarat Samras Chhatralay Society District Election Officer & Collector Anand Info Anand GoG

12Th International  Yoga Day Celebration  At Samras Boys And Girls Hostel AnandCMO Gujarat  Harsh Sanghavi Dr.Pradyuman ...
21/06/2026

12Th International Yoga Day Celebration At Samras Boys And Girls Hostel Anand
CMO Gujarat Harsh Sanghavi Dr.Pradyuman Vaja Dr. Manisha Vakil Social Justice & Empowerment Department, Government of Gujarat Director Scheduled Caste Welfare Gujarat Samras Chhatralay Society District Election Officer & Collector Anand Info Anand GoG

ગુજરાત સફાઇકામદાર વિકાસ નિગમ  દ્વારા  રાજયના સફાઇ કામદારો અને તેમના આશ્રિત દ્વારા બેંકમાંથી લીધેલ લોન પર વ્યાજ સબસીડી યો...
11/06/2026

ગુજરાત સફાઇકામદાર વિકાસ નિગમ દ્વારા રાજયના સફાઇ કામદારો અને તેમના આશ્રિત દ્વારા બેંકમાંથી લીધેલ લોન પર વ્યાજ સબસીડી યોજના
CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Dr.Pradyuman Vaja Dr. Manisha Vakil Social Justice & Empowerment Department, Government of Gujarat Director Schedule Caste Welfare District Election Officer & Collector Anand Info Anand GoG

ગુજરાત સફાઇકામદાર વિકાસ નિગમ  દ્વારા  રાજયના સફાઇ કામદારો અને તેમના આશ્રિત દ્વારા બેંકમાંથી લીધેલ લોન પર વ્યાજ સબસીડી યો...
11/06/2026

ગુજરાત સફાઇકામદાર વિકાસ નિગમ દ્વારા રાજયના સફાઇ કામદારો અને તેમના આશ્રિત દ્વારા બેંકમાંથી લીધેલ લોન પર વ્યાજ સબસીડી યોજના
CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Dr Pradyuman Vaja Dr. Manisha Vakil Social Justice & Empowerment Department,Government of Gujarat Director - Scheduled Caste Welfare Gujarat Collector Anand District Info Anand GoG

Address

229, SECOND FLOOR, OLD SEVA SADAN, OPP JILLA PANCHAYAT , BORSAD CHOKADI
Anand
388001

Website

Alerts

Be the first to know and let us send you an email when DDSCW ANAND posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share