Niravbhai Labhubhai Badhiwala

Niravbhai Labhubhai Badhiwala President - Jivansadhna trust
Bamangam - 388180
Matar, Kheda-Nadiyad, Gujarat

રાજકારણે ધર્મનું શરણું લીધું હોય ત્યારે ધર્મનું પરિરૂપ કેવું હોય તે રામે દર્શાવ્યું છે, જનકે દર્શાવ્યું છે, આપણા સમયમાં ...
25/07/2023

રાજકારણે ધર્મનું શરણું લીધું હોય ત્યારે ધર્મનું પરિરૂપ કેવું હોય તે રામે દર્શાવ્યું છે, જનકે દર્શાવ્યું છે, આપણા સમયમાં ગાંધીએ દર્શાવ્યું છે. કંઈક અંશે સિદ્ધરાજે પણ એવો દ્રષ્ટિકોણ રાખ્યો છે. કોઈએ 'ધર્મ'નો પ્રયોગ સત્તાકારણ માટે, સત્તા ટકાવી રાખવાના એક સાધન થઈ ને કર્યો નથી. સમયે સમયે ત્યાં 'ધર્મ' સદ્નો પક્ષ લેતો રહ્યો છે. હવે પરિસ્થિતિ શીર્ષાસન કરી રહી છે. સત્તાકારણ માટે ધર્મનું વિકૃતિકરણ થઈ રહ્યું છે. જે 'ધર્મ' નરી અંગત બાબત છે તે ધર્મને હેઈસો હેઈસોનું રૂપ આપીને ટોળાનું- જાહેર બાબતનું, રૂપ આપણે આપી રહ્યા છીએ. કોઈપણ શાસન હોય, વિશ્વના કોઈપણ ખૂણાનું એ શાસન હોય, જો ધર્મને તે શાંતિને બદલે સ્વાર્થનું કારણ બનાવી રહે, અશાંતિ સર્જવાનું કે પ્રજાને ગુમરાહ કરવામાં તેનો ઉપયોગ કરવો શરૂ થાય તો એવા દેશે-પ્રજાએ કલ્પ્યાં હોય તેવાં માઠાં પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડે. ધર્મનો કોઈ શાસને જ્યારે જ્યારે દુરુપયોગ કર્યો છે ત્યારે પ્રજાને જ સહન કરવાનું આવ્યું છે.

યાદ રાખીએ કે ધર્મ આસ્થા છે, શ્રદ્ધા છે, તે આત્માના કલ્યાણ માટે છે, સુખ શાંતિ અને સદ્કાર્ય માટેનો તે રસ્તો છે. એના બદલે ધર્મને કોઈ કોમ સાથે સાંકળી, મંદિર-મસ્જિદ-ચર્ચ કે દેવાલયને રવાડે ચઢાવી, ઈશ્વરનાં જુદાં જુદાં નામોને ખોટી રીતે ઉછાળી પ્રજાને ધર્મને નામે વિમાર્ગે દોરવાનું જ્યારે જ્યારે બન્યું છે ત્યારે તેનું અકલ્પ્ય એવું ઘાતક પરિણામ આવ્યું છે. વિશ્વનાં ધર્મયુદ્ધોનો ઈતિહાસ આપણી સમક્ષ છે જ. ધર્મનાં તડાં, પ્રજાનાં તડાં, પ્રજાની વિચારણાનાં તડાં, પ્રજાની સંવેદનશીલતા પર કૃતક પ્રહારો આ બધું સમાજને ધર્મને નામે છિન્નભિન્ન કરી મૂકે છે.

મારા સ્વભાવ માં, મારા કાર્ય માં, મારી નિષ્ઠા માં અને મારા સ્વાસ માં બસ મારા પિતા નાં જ અમુલ્ય અંશ છે.
15/06/2021

મારા સ્વભાવ માં, મારા કાર્ય માં, મારી નિષ્ઠા માં અને મારા સ્વાસ માં બસ મારા પિતા નાં જ અમુલ્ય અંશ છે.

30/08/2020
ઝરણા ભલે ગમે તેટલા ઉછળતા રહે, પણ ઊંડાણમાં શાંત સમંદર આગળ હોય છે !!
30/11/2019

ઝરણા ભલે ગમે તેટલા ઉછળતા રહે, પણ ઊંડાણમાં શાંત સમંદર આગળ હોય છે !!

लाखो करोडो सलाम है, हमारे जाबाज सैनिको को।
29/09/2016

लाखो करोडो सलाम है, हमारे जाबाज सैनिको को।

ગતિશીલ ગુજરાત ની કડવી વાસ્તવિકતા  ?
21/04/2016

ગતિશીલ ગુજરાત ની કડવી વાસ્તવિકતા ?

25/01/2016
24/01/2016

मुझसे जुड़ ने वाले दोस्तो को
मेरा सलाम है ।

हम मिलकर सच्ची राष्ट्रभक्ति
दिखायेगे ।
अपने फायदे और नुकसान पर
राष्ट्रभक्ति जताने वाले से
देश बचायेगे।

जयहिंद साथीऔ ।

11/01/2016


भारत के दूसरे प्रधानमंत्री लाल बहादुर शास्त्री को उनकी पुण्यतिथि पर शत-शत नमन

डिजिटल इंडिया के चक्कर मे अपने प्राकृतिक भारत के खेडुत बेहाल।
29/09/2015

डिजिटल इंडिया के चक्कर मे अपने प्राकृतिक भारत के खेडुत बेहाल।

Address

Anand
388180

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 3pm

Telephone

09825855561

Website

Alerts

Be the first to know and let us send you an email when Niravbhai Labhubhai Badhiwala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Niravbhai Labhubhai Badhiwala:

Share