Almas Silver

Almas Silver Spreading Fire Safety Awareness �
एक छोटा कदम, बड़े हादसे रोकने की कोशिश।
Educating India about

19/06/2026

🚨 ગીતા મંદિર વિસ્તારમાં આવેલી ગેસ એજન્સીમાં એલપીજી સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બાદ આગ લાગી હતી.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમોએ ત્વરિત કામગીરી કરીને આગને કાબૂમાં લીધી હતી. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા બે નાગરિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપીને સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

🚒 ફાયર બ્રિગેડની ઝડપી અને અસરકારક કામગીરીથી વધુ નુકસાન અટકાવવામાં સફળતા મળી.

12/06/2026

🔥અમદાવાદમાં લાગેલી ભીષણ આગે 60થી વધુ ઝૂંપડાંને પોતાની ઝપેટમાં લીધાં.
🚒 ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીના કારણે મોટી જાનહાનિ ટળી.
⚠️ આ ઘટના ફરી યાદ અપાવે છે કે Fire Safety કોઈ વિકલ્પ નહીં, પરંતુ જરૂરિયાત છે.
Ahmedabad Fire, Fire Incident, Gujarat Fire, Fire Brigade, Firefighters, Emergency Response, Fire Safety Awareness, Slum Fire, Rescue Operation, Fire Prevention, Disaster Management, Public Safety


EmergencyResponse RescueOperation GujaratFire DisasterManagement PublicSafety FirePrevention SafetyFirst Ahmedabad Gujarat FireNews StaySafe EmergencyServices FireRescue FireDepartment 🚒🔥⚠️

05/06/2026

🔥 નરોડા GIDC ફેઝ-3 માં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી. 💥 કેમિકલ રિએક્ટરના કારણે બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. 🚒 ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ✅ ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો.
Gujarat Fire And Emergency Services
Ahmedabad Fire And Emergency Services
Gujarat Fire Department
Gujarat Fire
Ahmedabad
Gujarat
Teamafes
Teamgfes


https://www.instagram.com/reel/DZNU_rbt9SI/?igsh=MWlvZWZoc2plcDEwcA==

Fire pump water pressure testing is a critical part of fire safety compliance and system reliability.Accurate pressure a...
05/02/2026

Fire pump water pressure testing is a critical part of fire safety compliance and system reliability.

Accurate pressure and flow testing ensures that the fire protection system will perform effectively during emergency situations, where response time and system readiness are crucial.

Regular on-site testing and verification are essential to maintain operational integrity of fire fighting systems and overall life safety preparedness.





02/02/2026

અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોર ને બચાવવા માટેની ભારી મહેનત. ભાગ-૧.

Learning from the best in the fire & safety fraternity 🔥Grateful for the opportunity to interact with senior fire servic...
17/01/2026

Learning from the best in the fire & safety fraternity 🔥

Grateful for the opportunity to interact with senior fire service officers and industry leaders at IFSY 2025–26, Ahmedabad.

Experiences like these strengthen perspective, preparedness, and professional growth.





10/01/2026

A platform that connects experience with responsibility.

Highlights from the FSAI Hospital Fire Safety & Security Seminar, Ahmedabad. Interactions with senior fire officials and industry professionals made this session extremely insightful, especially on hospital fire safety preparedness and system implementation.

Well done FSAI for such meaningful initiatives.

17/12/2025

તા.23-10-25 ના રોજ વહેલી સવારે 3 વાગ્યે, અમદાવાદ ફાયર વિભાગે વેજલપુરના રેડિયો મિર્ચી નજીક એક ભંગારના ગોદામમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો. ટીમ પાંચ વાહનો સાથે પહોંચી અને ભારે પ્રયાસો પછી આગ પર કાબુ મેળવ્યો. 🔥🚒 . . . . . . . . . .

Address

Ahmedabad
382210

Website

Alerts

Be the first to know and let us send you an email when Almas Silver posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share