BJP Jaivish Mehta

BJP Jaivish Mehta ભાજપ સક્રિય કાર્યકર્તા ચાંદખેડા વોર્ડ
શક્તિ કેન્દ્ર ઈનચાર્જ

વિશ્વમાં ભારતનું ગૌરવ વધારનાર, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું વતનની ધરતી પર ...
31/03/2026

વિશ્વમાં ભારતનું ગૌરવ વધારનાર, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું વતનની ધરતી પર હાર્દિક સ્વાગત છે.

૨૪ માં તીર્થંકર, પ્રભુ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક દિવસની સૌને હાર્દિક શુભેચ્છા. • જીવો અને જીવવા દો – પ્રભુ મહાવીર સ્વામ...
31/03/2026

૨૪ માં તીર્થંકર, પ્રભુ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક દિવસની સૌને હાર્દિક શુભેચ્છા.

• જીવો અને જીવવા દો – પ્રભુ મહાવીર સ્વામીનો સંદેશ આજે પણ જીવનનો સાચો માર્ગ બતાવે છે.

• અહિંસા, સત્ય અને ક્ષમાના માર્ગ પર ચાલવું એ જ પ્રભુ મહાવીર સ્વામીની સાચી ભક્તિ છે.

30/03/2026

जिन्होंने नक्सलियों का समर्थन किया है, वे सभी इस पाप में उतने ही भागीदार हैं, जितने बंदूक उठाकर घूमने वाले।

વતન આવશે વડાપ્રધાન લાવશે વિકાસની વણઝાર..
30/03/2026

વતન આવશે વડાપ્રધાન
લાવશે વિકાસની વણઝાર..

નકસલ મુકત ભારત બદલ આપણા ગાંધીનગર લોકસભા ના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીયગૃહ અને સહકાર મંત્રી  શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને ...
30/03/2026

નકસલ મુકત ભારત બદલ આપણા ગાંધીનગર લોકસભા ના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીયગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને આપની ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન...

30/03/2026

कांग्रेस नक्सलवादी बन गई है

कांग्रेस ने हर वक्त नक्सलवाद और नरसंहार का समर्थन किया है|

कांग्रेस की वामपंथी विचारधारा 20 हजार लोगों के मोत की दोषी है|

नक्सलियों के साथ रहते रहते कांग्रेस और उनके नेता भी नक्सलवादी बन गए है|

30/03/2026

हमारी पॉलिसी है - गोली का जवाब, गोली से मिलेगा।

30/03/2026

माओवादी विचारधारा की गिरफ्त रही है कांग्रेस...

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal  દ્વારા પ્રદેશ અનુશાસન સમિતિના સંયોજક અને સભ્યોની જાહેરાત કરવામાં આવી.પ્રદેશ અનુશાસન...
30/03/2026

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal દ્વારા પ્રદેશ અનુશાસન સમિતિના સંયોજક અને સભ્યોની જાહેરાત કરવામાં આવી.

પ્રદેશ અનુશાસન સમિતિના નવનિયુક્ત સભ્યોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.

30/03/2026

COBRA कमांडो, CRPF, DRG और छत्तीसगढ़ पुलिस को मैं मनःपूर्वक इस सदन में सैल्यूट करना चाहता हूं।

- केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह जी

Address

Green Villa Chandkheda
Ahmedabad
380019

Alerts

Be the first to know and let us send you an email when BJP Jaivish Mehta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share