Aghara Parivar

Aghara Parivar Ashoknagar (Aghar)

માતાજી ની અસીમ કૃપા થી અઘારા પરિવાર ના આંગણે રૂડો અવસર આવી રહ્યો છે. મંગલ પ્રસંગ ના ભાગ રૂપે તમામ અઘારા પરિવાર આ પ્રસંગ ...
18/04/2025

માતાજી ની અસીમ કૃપા થી અઘારા પરિવાર ના આંગણે રૂડો અવસર આવી રહ્યો છે. મંગલ પ્રસંગ ના ભાગ રૂપે તમામ અઘારા પરિવાર આ પ્રસંગ નો લાભ લઇ શકે તે હેતુ થી તમામ અઘારા પરિવાર માટે સ્નેહ મિલન કરવામાં આવશે.

પ્રસંગ આપણા કુળદેવી આઈ શ્રી ખોડિયાર માતાજી મંદિર ના જીર્ણોધાર નો છે. માટે આ પ્રસંગ નો અમૂલ્ય લાભ તમામ અઘારા પરિવાર લઇ શકે તે હેતુ થી દરેક ને એક સાથે ભેગા કરવાનો રૂડો અવસર મળેલ છે.

તમારા નજીક માં કોઈ પણ અઘારા પરિવાર હોઈ એને મેસેજ પહોંચાડવા વિનંતી છે. જય ખોડિયાર

Address

At: Ashoknagar(Aghar) , Ta: Detroj (Rampura), Dist :
Ahmedabad
382140

Website

Alerts

Be the first to know and let us send you an email when Aghara Parivar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category