Crime branch Ahmedabad

Crime branch Ahmedabad i can help you

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજરત ASI પરેશ ચાવડાનું  દુઃખદ અવસાન થતા પોલીસ ડિપાર્ટમેન્ટ શોકમય બન્યું છે.ડિપાર્ટમેન્ટ તેમની...
21/08/2022

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજરત ASI પરેશ ચાવડાનું દુઃખદ અવસાન થતા પોલીસ ડિપાર્ટમેન્ટ શોકમય બન્યું છે.

ડિપાર્ટમેન્ટ તેમની કાર્યનિષ્ઠાને હરહંમેશ યાદ રાખશે..
પ્રભુ આ દિવંગત આત્માને શાંતિ આપે🙏💐💐🙏

02/09/2020

કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. પબજી સહિત 118 મોબાઇલ એપ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. ઇલેકટ્રોનિક્સ અને ...

02/09/2020

સ્ટેટ વાઈડ યોજાયેલ ઝુંબેશમાં મહેસાણા અને જુનાગઢ જિલ્લાએ કરેલ કામગીરી કાબેલ એ તારીફ રહી હતી.

બંન્ને જિલ્લાના અધિકારી અને કર્મચારીઓની ટીમના સરાહનીય કામને ગુજરાત પોલીસ બિરદાવે છે.


02/09/2020

ગુજરાત પોલીસની સેવાઓ મેળવો હવે ઓનલાઈન, આપના એન્ડ્રોઈડ ફોનમાં.

CITIZEN FIRST- GUJARAT POLICE એન્ડ્રોઈડ એપ જે તમને પોલીસની સેવાઓ આપશે આંગળીના ટેરવે.

તો આજે જ ડાઉનલોડ કરો, એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો: 👇

https://play.google.com/store/apps/details?id=com.tcs.digigov.mobility.dhs.citizen.gj

02/09/2020

હવે અરજી કરવા કે FIR ની કોપી મેળવવા હવે પોલીસ સ્ટેશન જવાની નથી જરૂર, તમે એપ પરથી જ મેળવી શકો છો.

તો આજે જ ડાઉનલોડ કરો આ એપ અને તેમાં સ્જીસ્ટ્રેશન કરી આપ 14 સેવઓનો લાભ મેળવી શકો છો.


02/09/2020

રાજ્ય સરકાર દ્વારા અશ્વારોહણ કરવા ઇચ્છુક નાગરિકો માટે અને પોલીસ કર્મીઓ માટે લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય.

ઈચ્છા ધરાવતા નાગરિકો નીચે જણાવેલા શહેરના હોર્શ રાઇડિંગ શાળાઓમાં કરાવી શકાશે નોધણી અને તેનો લાભ મેળવી શકશે.


04/07/2020

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Crime branch Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share