BJP Junagadhcity

BJP Junagadhcity Official account of Bharatiya janta party (BJP) Junagadh mahanagar

રાજ્યસભા ઉમેદવાર..
06/04/2026

રાજ્યસભા ઉમેદવાર..

भाजपा की केंद्रीय चुनाव समिति द्वारा राज्यसभा के द्विवार्षिक चुनाव हेतु  श्री मानसिंग भाई परमार को उम्मीदवार बनाएं जाने ...
06/04/2026

भाजपा की केंद्रीय चुनाव समिति द्वारा राज्यसभा के द्विवार्षिक चुनाव हेतु श्री मानसिंग भाई परमार को उम्मीदवार बनाएं जाने पर हार्दिक बधाई और विजय की अग्रिम शुभकामनाएं।

भगवान सोमनाथ महादेव की कृपा सदा बनी रहे ऐसी शुभकामना।

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન તરીકે સતત ત્રીજી વખત નિયુક્ત થવા બદલ યોગસેવક શીશપાલ જી ને ખૂબ ખૂબ અભિનંદન.
06/04/2026

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન તરીકે સતત ત્રીજી વખત નિયુક્ત થવા બદલ યોગસેવક શીશપાલ જી ને ખૂબ ખૂબ અભિનંદન.

06/03/2026

*વિશ્વ સાયકલ દિવસ*
🚲🚲🚲🚲🚲🚲

આપણેસૌ એ શીખેલ પહેલું વાહન એટલે સાયકલ...
સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે ખુબજ ઉપયોગી...
તો આવો સૌ સાથે મળી ને આ દિવસ ની ઉજવણી કરીયે....

*વિશ્વ સાયકલ દિવસ ની શુભકામના* 🙏🏻

વિશ્વ સાયકલ દિવસ*🚲🚲🚲🚲🚲🚲આપણેસૌ એ શીખેલ પહેલું વાહન એટલે સાયકલ...સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે ખુબજ ઉપયોગી...તો આવો સૌ સાથે ...
06/03/2026

વિશ્વ સાયકલ દિવસ*
🚲🚲🚲🚲🚲🚲

આપણેસૌ એ શીખેલ પહેલું વાહન એટલે સાયકલ...
સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે ખુબજ ઉપયોગી...
તો આવો સૌ સાથે મળી ને આ દિવસ ની ઉજવણી કરીયે....

*વિશ્વ સાયકલ દિવસ ની શુભકામના* 🙏🏻

05/31/2026

LIVE: PM Shri Narendra Modi ji's program with nation | 134th Episode

05/29/2026

LIVE: HM Shri Amit Shah ji interacts with BSF personnel in Bhuj

સમાજ સુધારક અને મહાન સ્વાતંત્ર્ય સેનાનીવિનાયક દામોદર સાવરકરજી 'વીર સાવરકર'ને તેમની જન્મ જયંતી નિમિત્તે કોટિ કોટિ વંદન......
05/28/2026

સમાજ સુધારક અને મહાન સ્વાતંત્ર્ય સેનાની
વિનાયક દામોદર સાવરકરજી 'વીર સાવરકર'
ને તેમની જન્મ જયંતી નિમિત્તે કોટિ કોટિ વંદન...

"અવિરત 12 વર્ષ વિશ્વાસ,વિકાસ અને જન કલ્યાણના"આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના અ...
05/28/2026

"અવિરત 12 વર્ષ વિશ્વાસ,
વિકાસ અને જન કલ્યાણના"

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના અવિરત 12 વર્ષ પૂરા થયા છે જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂન મહિના માં અનેકવિધ કાર્યક્રમો આયોજિત થનાર છે.

વોર્ડ નંબર બે ની ટીમ સાથે 5 જૂન થી 21 જૂન સુધી જે કાર્યક્રમો થવા ના તેના આયોજન સંદર્ભે ની ચર્ચા કરી. તેમાં વોર્ડ ના પ્રમુખો વોર્ડની ટીમ તેમજ કોર્પોરેટર શ્રી ઉપસ્થિત હતા..

Address

Toronto, ON
362001

Alerts

Be the first to know and let us send you an email when BJP Junagadhcity posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share